Gujaratમાં 200 Hostel Kitchens અને Messની તપાસ, 10 બંધ; Studentsની Food Safety માટે રાજ્યભરમાં Special Drive
Suratના PP Savani School Hostelમાં Food Poisoningની ઘટના બાદ Health Departmentનું મોટું Action; 61ને Improvement Notice, 114 Food Samples લેવામાં…
