ગુજરાતમાં હવે Shops, Malls અને Restaurants 24×7 ખોલી શકાશે! Assemblyમાં ‘Ease of Doing Business Bill’ પાસ
5 કાયદાઓમાં 12 provisionsમાં સુધારા; Self-Declaration, Risk-Based Fire Safety અને Government Services માટે Auto-Appeal જેવી મહત્વની જોગવાઈઓ ગાંધીનગર | Gujarat…
