IIT Gandhinagar અને Gujarat ATS વચ્ચે મોટું MoU: Research, Technology અને Cyber Securityમાં થશે Joint Work
National Securityથી લઈને Data Science અને Machine Learning સુધી Collaboration; IITGNના Students માટે Internship અને Professional Opportunitiesનો માર્ગ પણ ખુલશે…
