ગુજરાતમાં 5 લાખથી વધુ Fake Gmail IDsનો પર્દાફાશ! Bomb Threat Networkમાં 2 Arrest, Google પણ Investigationના Radar પર
Gujarat Secretariatને મળેલી Bomb Threat Emailથી શરૂ થયેલી તપાસ Bihar અને Jharkhand સુધી પહોંચી; 5,13,847 Email IDs અને Passwordsનો મોટો…
