Abu Salemને Supreme Courtનો મોટો ઝટકો: 25 વર્ષની સજા પૂરી થયાનો દાવો ફગાવ્યો, Early Releaseની Plea Reject
1993 Mumbai Serial Blasts કેસમાં Life Imprisonment ભોગવી રહેલા Abu Salemને તાત્કાલિક મુક્તિ નહીં; Portugal Extradition Agreementનો પણ Courtએ કર્યો…
