“The News Express” સાથે જોડાવાની ઉત્તમ તક! અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પત્રકારો ની નિમણુક કરી રહ્યા છીએ, જે સ્થાનિક સમાચાર કવર કરવા તથા જાહેરાત લાવી શકે અને પોતાની કારકિર્દી બનાવવાનો ઉત્સાહ ધરાવે છે.
જો તમને પત્રકારત્વમાં રસ છે અને તમારી વિસ્તારની સત્યઘટનાઓ અને મહત્વના સમાચાર લોકો સુધી પહોંચાડવા માટે તત્પર હો, તો The News Express સાથે જોડાવા માટે આજે જ સંપર્ક કરો!
અમારો સંપર્ક કરો:
📞 +91 9428412424
🔗 અમારા ન્યૂઝ પોર્ટલ ની આજે જ મુલાકાત લો: [thenewsexpress.co.in]
“The News Express” પર મેળવો ભારત અને દુનિયાના તમામ મહત્વના સમાચારો. નવીનતમ બ્રેકિંગ સમાચાર, વિશ્લેષણ, અને વિશેષ રિપોર્ટ્સ સાથે તમે દરેક મહત્વની ઘટના પર રહી શકો છો અપડેટ. રાજકીય, આર્થિક, ટેકનોલોજી, ક્રાઈમ અને બીજા ઘણા ક્ષેત્રોના અગત્યના મુદ્દાઓ પર સંપૂર્ણ કવરેજ સાથે, “The News Express” તમને શ્રેષ્ઠ માહિતી આપે છે. વિશ્વસનીય પત્રકારત્વ અને વિવિધ દૃષ્ટિકોણો સાથે રહેવું હોય, તો હવે “The News Express” તમારી નિશ્ચિત પસંદગી બની રહેશે.