Tag: Truecaller

હવે નંબર સાથે કોલર નું નામ પણ દેખાશે, ટૂંક સમયમાં ફ્રી કોલર આઇડી ડિસ્પ્લે સેવા શરૂ થશે

સિમકાર્ડ ખરીદતી વખતે ફોર્મમાં ભરેલું નામ હવે કોલ કરતી વખતે દેખાશે હરિયાણા અને મુંબઈ સર્કલમાં CNAP ટ્રાયલ સફળ રહ્યું છે…