Surendranagar : સોલંકી પરિવારના સુરાપુરા આલા દાદાના નવા મંદિરનો જિર્ણોધાર અને ધ્વજા રોહણ ઉત્સવ યોજાયો…
Surendranagar સુરેન્દ્રનગર : ગોદાવરીયા સોલંકી પરિવારના સુરાપુરા આલા દાદાના નવા મંદિરના જીર્ણોધાર નિમિત્તે ત્રણ ગામના સીમાડે ખમીયાણા, શેખપર, લીમલીની પાવન…