KJSS : શ્રી કચ્છી જૈન સેવા સમાજ (ટ્રસ્ટ) દ્વારા નવનીત ફાઊન્ડેશનની સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા જશોદા નગરમાં રાહત દરે મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
KJSS દ્વારા ચાલી રહેલા પાલડી, બોપલ અને ચાંદોગર ખાતેના મેડિકલ સેન્ટર્સ બાદ, આ ચોથું મેડિકલ સેન્ટર છે. અમદાવાદ : જશોદાનગર…