inspiring event : સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી ઘટના જામજાેધપુરના સમાજ શ્રેષ્ઠી શ્રી જીજ્ઞેશકુમાર રજનીકાંત ચોટાઈ દ્વારા પુત્રના લગ્નની તમામ રોકડ ભેટ શૈક્ષણિક કાર્ય હેતુ સમાજને અર્પણ કરવામાં આવી
ચિ. રાજ અને ચિ. ચાર્મીના લગ્ન નિમિત્તે આવેલ ચાંલ્લાની રકમ રૂ|. ૧,૨૧,૦૦૦/- રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટ, ગાંધીનગરને શૈક્ષણિક ભવન નિર્માણ…