Tag: Gandhinagar

Anjana Dham : આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ. ૩૦૦ કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક વૈશ્વિક કક્ષાનું ‘આંજણા ધામ’ નિર્માણ પામશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ સમારોહ યોજાશે વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’ના નિર્માણ માટે…

Gujarat CM : ગુજરાતમાં પટેલ સરકારના કુશળ નેતૃત્વની વિકાસ યાત્રાના 2 વર્ષ પૂર્ણ

Gujarat CM : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ગુજરાતના વિકાસ ને એક નવી ઉડાન આપી હતી.એજ ભાવ અને વિશ્વાસ સાથે…

GRIT : ‘ગુજરાત ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન’ (GRIT) ની ગવર્નિંગ બોડીની ગાંધીનગર ખાતે આયોજિત પ્રથમ બેઠકમાં GRITના વિઝન અને કાર્યક્ષેત્ર અંગેના વિવિધ પાસાઓ પર ચર્ચા

GRIT : ગાંધીનગર : ‘ગુજરાત ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન’ (GRIT) ની ગવર્નિંગ બોડીની ગાંધીનગર ખાતે આયોજિત પ્રથમ બેઠકમાં GRITના વિઝન અને…

GANDHINAGAR : પાટનગરના આંગણે સાંસ્કૃતિક ઉજાસ પ્રગટાવતા શ્રી સંજય તન્ના, બીગશોટ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ગાંધીનગરની જાણીતી ‘સંસ્કૃતિ’ સંસ્થા તેમજ ધી ડોકટર્સ એસોસિએશન સહભાગી બન્યા GANDHINAGAR : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી, સાંસ્કૃતિક…

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મ દિવસની રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા આંગણવાડીના બાળકો સાથે કરવામાં આવી

ગાંધીનગર: ગુજરાતના કર્મનિષ્ઠ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે સામાજીક દાયિત્વના ભાગરૃપે રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા ગાંધીનગરની વિવિધ…

ગિફ્ટ સિટીમાં “દારૂનો નશો” ન ચડ્યો નિયમો વધુ હળવા થશે

ગાધીનગર, નશાબંધીની નીતિ ધરાવતા ગાંધીનાં ગુજરાતમાં નિર્માણ પામેલા આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સીયલ હબ એવા ગીફટ સીટીમાં દારૂબંધીમાં છુટછાટો અપાતા ભારે હોબાળો સર્જાયો…

શિક્ષિકા દિપ્તી એચ. લધાણી ‘ગાંધીનગર ગૌરવ સન્માન-2024’થી સન્માનિત કરાયા.

Gandhinagar : ગાધીનગર ખાતે જાણીતા અશ્વમેઘ લાઈફ સ્ટાઈલ ગૃપ, સરગાસણ દ્વારા તાજેતરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના…

ગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં બોલાશે મોટો કડાકો, સરકારે રદ કર્યો મોટો નિર્ણય

ગુજરાત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રૉજેક્ટ ગુજરાતના ગિફ્ટ સિટીની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. ગિફ્ટ સિટી એક SEZ છે.…