Vejalpur Startup Festival : વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું માર્ચ 22, 2025 ના રોજ આયોજન દેશભરમાં એકમાત્ર અને અનોખો વિધાનસભા કક્ષાએ યોજાતો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં યોજાશે…