‘Sports Complex : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ગોતા વોર્ડમાં રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ‘રમત ગમત સંકુલ’નું લોકાર્પણ કરાયું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ અને રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ Sports Complex અમદાવાદ : કેન્દ્રીય ગૃહ…