આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખોરાના, ડૉ. એમએસ સ્વામીનાથન અને સર જેસી બોઝની શોધમાં એન્થે 2024 લૉન્ચ કરી
AESL : • એન્થે, એઇએસએલ નેશનલ સ્કોલરશિપ એક્ઝામ ઑક્ટોબર 19-27 2024 થી ઑનલાઇન અને ઑફલાઇન લેવાશે • ધોરણ VII-IX માં…