Swara group : અમદાવાદ : 15 મી ઓગસ્ટ સ્વતંત્ર્ય પર્વ નિમિત્તે અમદાવાદના જાણીતા ડેવલોપર્સ સ્વરા બિલ્ડિંગ હાર્મોનિ ગ્રુપ દ્વારા સ્વરા હાઉસ ખાતે ધ્વજવંદનનો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમમાં સ્વરા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી કાર્તિક સોની તેમજ સ્વરા ગ્રુપના કર્મચારીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને બધા જ કર્મચારી અને શ્રી કાર્તિક સોની એ ધ્વજવંદન કરીને રાષ્ટ્ર્ નું સન્માન કર્યું હતું.