Surendranagar

સુરેન્દ્રનગર ( ગુજરાત ) :  સુરેન્દ્રનગર શહેર ના મહાલક્ષ્મી થિયેટર માં ધારાસભ્ય, વઢવાણ વિધાનસભાના અને ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા ભાજપ ના તમામ હોદ્દેદારો: શેખરભાઈ દવે,નિલેશભાઈ શેઠ, મુકેશભાઈ પટેલ, ડૉ. નીલેશભાઈ ત્રિવેદી , રાકેશભાઈ ખાંડલા, સુરેન્દ્રનગર નગરપાલિકાના કારોબારી ચેરમેન જીંતેન્દ્રસિંહ ચાવડા , સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને બીજા ભાજપ ના ૨૫૦ થી વધુ ભાજપ ના કાર્યકર્તાઓને ગઈ કાલે સાંજે ૪ થી ૭ ના સમય માં ‘ ધ સાબરમતી રીપોર્ટ ‘( મૂવી ) દેખાડવામાં આવ્યું હતું.અને સાથે હળવાશ ની પળો નો આનંદ જોવા મળ્યો હતો.

પત્રકાર : ચિરાગ ગોસલીયા