Surendranagar
સુરેન્દ્રનગર ( ગુજરાત ) શહેર ની વઢવાણ રોડ પર આવેલી સંકલ્પ વિદ્યાલય માં અંડર 19 ફૂટબોલ ભાઈઓ ડોડીયા દિવ્યરાજ,વાઘેલા દિલીપઅંડર 19 ચેસ બહેનો ચોઈથાણી નેહા અન્ડર ૧૪ હેન્ડબોલ ભાઈઓ સિંધવ કશ્યપ,વૈષ્ણવ મંથન, પરમાર અંશ અંડર ૧૪ હેન્ડબોલ બહેનો સાબરીયા શીતલ ,પરમાર શૈલી અન્ડર ૧૪ ફૂટબોલ બહેનો સોલંકી મિત્તલ ,પરમાર શૈલી આતમામ ખેલાડીઓ એ રાજ્યકક્ષા મા ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને તમામ વિધાર્થી ભાઈ- બહેનો ને આચાર્ય શ્રી ડો. જી.એલ સિંધવ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા. અને રમત-ગમત ના શિક્ષક શ્રી હરિભાઈ રાતડીયા સાહેબ દ્વારા તમામ વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું .
પત્રકાર : ચિરાગ ગોસલીયા