30 જેટલા અદભૂત પાત્રોના સુચના આધારિત વર્ણન સાથે વીરતાભરી ભાગીદારી

કેમ્પેન ફિલ્મ: https://www.youtube.com/watch?v=_oI_B0OBgVw

coca cola  : કોકા-કોલા કંપની અને માર્વેલએ સિનેમેટિક કોમર્શિયલનો સમાવેશ કરતી લિમીટેડ એડીશન પેકેજિંગ અને તરબોળ કરતી વાર્તાની રજૂઆત સાથે વીરતાભરી ભાગીદારી કરી છે.

આ વિશિષ્ય સહયોગમાં માર્વેલ યુનિવર્સના 30થી વધુ પાત્રોના સુચના અનુસારના વર્ણનોનો –એન્ટ-મેનથી લઇને કેપ્ટન અમેરિકા-નો કોકા-કોલા અને કોકા-કોલા ઝીરો સુગર બોટલ્સ અને કેન્સ પર સમાવેશ કરાયો છે, તેમજ સફેદ, લાલ અને બ્લોક સ્ટોન્સના સંતુલન સાથે જીવંત બનાવવામાં આવ્યા છે. સ્કેન કરી શકાય તેવા QR કૉડ્ઝ પ્રત્યેક હીરો (નાયક) અથવા વિલન માટે ઓગમેન્ટેડ રિયાલિટી (AR)ને ખુલ્લી મુકે છે, જેમાં ઉપભોક્તાઓ એક્સક્લુસિવ@પોસ્ટરને ડાઉનલોડ કરવા માટે 8 પાત્રો એકત્રિત કરી શકે છે.

આ સહયોગીતાને તરબોળ, બહુમુખીય. કેમ્પેનનો ટેકો છે, જેનું એન્કરીંગ વૈશ્વિક બ્રાન્ડ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યુ છે. કોમર્શિયલમાં, એક મહિલા આકસ્મિક રીતે જ સમગ્ર કોમિક બુક વર્લ્ડને કોકા-કોલાના “રિયલ મેજિક” સમક્ષ સંકટમાં મુકે છે જે તે દિવસને બચાવવા માટે માર્વેલ યુનિવર્સને સાથે લાવે છે.

ચાહકોને કેરેક્ટર કેન્સ એકત્રિત કરવાની તક છે, કેમ કે પેકેજિંગ અભેરાઇઓ પર ઉપલબ્ધ છે, જ્યાં તેઓ કોકા-કોલા અને માર્વેલ પાત્રો એમ બન્ને સાથે ઉન્નત આનંદની પળો માણી શકે છે.