રિન્યૂએ 2030 સુધીમાં તેની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 50 ગીગાવોટ સુધી વિસ્તરણ કરવાનો સંકલ્પ કર્યો, તેનાથી 3 લાખ ગ્રીન નોકરીઓ ઉભી થશે
ગાંધીનગર : ભારતની અગ્રણી ડીકાર્બોનાઇઝેશન સોલ્યુશન્સ કંપની રિન્યૂ એ ગાંધીનગરમાં આયોજીત ચોથા વૈશ્વિક રિ-ઇન્વેસ્ટ ઇન્વેસ્ટર્સ એક્સ્પોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને…