Surendranagar

સુરેન્દ્રનગર ,ગુજરાત : અલંકાર ટોકીઝ ના રસ્તાઓ પણ ખરાબ હાલત મા જોવા મળે છે જેનાથી શહેર ની જનતા ને ઘણી બધી મુશ્કેલી ઓ પડે છે તો એક બાજુ જીનતાન રોડ પર રસ્તા મા ખાડાઓ નજરે જોવા મળે છે જેથી શહેર ના લોકોને પડવાની બીક અને અકષ્માત નો ડર રહે છે જેથી લોકો ને ઘણી બધી પરિસ્થિતિ નો સામનો કરવો પડતો હોય છે . શહેર ની જનતા નો એકજ અવાજ છે આ બધી મુશ્કેલી ઓનો જવાબદાર કોણ છે ? કોને કેવા જવું અમારે અમે વારંવાર અરજીઓ આપી ને થાક્યા હવે આ બધું કયાં સુધી ?

પત્રકાર : ચિરાગ ગોસલીયા – સુરેન્દ્રનગર