Anjana Dham : આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ. ૩૦૦ કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક વૈશ્વિક કક્ષાનું ‘આંજણા ધામ’ નિર્માણ પામશે
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ સમારોહ યોજાશે વૈશ્વિક કક્ષાના ‘આંજણા ધામ’ના નિર્માણ માટે…