Month: November 2024

Stock Market : 12 વર્ષમાં પહેલીવાર રોકાણકારોને રડાવનાર સૌથી ખરાબ અહેવાલ

Stock Market : દિવાળી વીતી ગઈ, પણ શેરબજારના રોકાણકારોની નાદારી અટકી નથી. બજારમાં ચાલી રહેલી વેચવાલી એટલી પ્રબળ બની ગઈ…

મૃત્યુ પૂર્વેની  – સ્મૃતિઓનો નિકાલ – શ્રેણિક દલાલ દ્વારા

સામાન્ય રીતે વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી જીવનસાથી કે સંતાનો તેની વસ્તુઓ, કપડાં, જણસ, દસ્તાવેજો તથા અન્ય તમામ બાબતો કાઢી,…

“The News Express” (ન્યૂઝ પોર્ટલ) – ગુજરાતના દરેક જિલ્લામાં પત્રકારોની નિમણુંક

“The News Express” સાથે જોડાવાની ઉત્તમ તક! અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પત્રકારો ની નિમણુક કરી રહ્યા છીએ, જે સ્થાનિક સમાચાર…

Jalaram Jayanti : શ્રી જલારામ બાપાની 225મી જન્મજયંતિ મહોત્સવની વિશેષ ઉજવણી: ભક્તિભાવ અને અન્નકૂટનો મહોત્સવ શ્રી રામ જલારામ મંદિર ઘોડાસરમાં યોજાયો

Jalaram Jayanti અમદાવાદ, નવેમ્બર 2024 – ઘોડાસર સ્થિત શ્રી રામ જલારામ મંદિર ખાતે પરમ પૂજનીય સંત શ્રી જલારામ બાપાની 225મી…

Shradhanjali : ભાજપા નેતા “વિજય કેલ્લા” દ્વારા પાટીદાર સમાજ માટે આદર્શ સમાન “પૃજ્ય ધરમશીદાદા” ને શ્રદ્ધાંજલિ

Shradhanjali : જ્યાં સંતો, મહંતો અને સંતાનનું સ્વાગત કરવામાં આવે છે, ત્યાં પૃજ્ય ધરમશીદાદા જેવા મહાન પાત્રોની વાત આવે ત્યારે…

Happy New Year : નવા વર્ષની શુભેચ્છા અને એક સ્વચ્છ, સુખમય સમાજનું સપનું – ફાલ્ગુન ઠક્કર દ્વારા

Happy New Year : દર વર્ષે જ્યારે દિવાળીની ઉજવણી પછી નવા વર્ષની શરૂઆત થાય છે, ત્યારે આપણે નવમંગલ અને નવા…

SDLVB : શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવનમાં દિવાળી નિમિત્તે ચોપડા પૂજન સમારોહ – સમુદાયના સંગઠન અને પ્રગતિની ઉંમદા ઝાંખી

SDLVB : – અમદાવાદના શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવનમાં આ વર્ષ દિવાળી પર્વની ઉજવણીની અનોખી ઉજાશ જોવા મળી. એક નવા…