GANDHINAGAR : પાટનગરના આંગણે સાંસ્કૃતિક ઉજાસ પ્રગટાવતા શ્રી સંજય તન્ના, બીગશોટ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
ગાંધીનગરની જાણીતી ‘સંસ્કૃતિ’ સંસ્થા તેમજ ધી ડોકટર્સ એસોસિએશન સહભાગી બન્યા GANDHINAGAR : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી, સાંસ્કૃતિક…