Paralympics2024 : શ્રીમતી નીતા એમ અંબાણી: “પહેલીવાર 140 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતવીરો એક જ પ્લેટફોર્મ એકત્ર થયા. વિજયમાં સંગઠિત, ઉજવણીમાં સંગઠિત અને રમતની સંમિલિત ભાવનામાં પણ સંગઠિત”
રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના ઓલિમ્પિયન્સ તથા પેરાલિમ્પિયન્સ અને તેમની પ્રેરણાદાયી સફરની અભૂતપૂર્વઉજવણીનું આયોજન કર્યું Paralympics2024 :મુંબઈ, 30 સપ્ટેમ્બર 2024: ભારતીય રમતગમતની…