જમ્મુમાં ત્રાસવાદી હુમલામાં માર્યો ગયેલા તીર્થયાત્રીઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગઈકાલે જમ્મુમાં રિયાસી જીલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર ત્રાસવાદી હુમલો થયો હતો. ઉત્તરપ્રદેશના યાત્રાળુઓની બસ વૈષ્ણોદેવી જઈ રહી હતી ત્યારે ત્રાસવાદીઓ…