Tag: news

Surendranagar : સુરેન્દ્રનગર નાં ટાંકી ચોક ના રસ્તા પાસે ગટર ની લાઈન તોડી ને રિપેર કરી અધૂરા કામ પડતાં મૂકી તંત્ર ગાયબ

Surendranagar સુરેન્દ્રનગર નાં ટાંકી ચોક ના રસ્તા પાસે ગટર ની લાઈન તોડી ને રિપેર કરી અધૂરા કામ પડતાં મૂકવામાં આવ્યા…

Botad : ” JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ બોટાદ ખાતે તા:-25/11/2024 ને સોમવારના રોજ મધ્યઝોન પ્રદેશકક્ષાની “બાળ પ્રતિભા શોધ” સ્પર્ધા યોજાઈ. “

Botad : શ્રી શાંતિમંગલમ ટ્રસ્ટ સંચાલિત JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ – બોટાદ ખાતે તા:-25/11/2024 ને સોમવારના રોજ મધ્યઝોન પ્રદેશકક્ષાની “બાળ પ્રતિભા…

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢમાં માં આવેલ નહેર ની આસપાસ ગંદકી ઠેર ની ઠેર

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ શહેરમાં વચોવચ કેનાલ અથવા નહેર કહી શકો એ બંને બાજુમાં કચરો ગંદકી બાવળાઓ આવેલા…

Surendranagar : જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલા ૧૧ વરસ થી પશુ – પક્ષી ઓ માટે અવિરત સેવા

Surendranagar સુરેન્દ્રનગર ( ગુજરાત ) જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલા ૧૧ વરસ થી પશુ અને પક્ષી ઓની સેવા કરી રહ્યું છે.…

Morari Bapu : ક્લાઈમેટ ચેન્જ: મોરારિબાપુ વર્લ્ડ એમ્બેસેડર 

Morari Bapu : તખુભાઈ સાંડસુર : મોરારિબાપુનું નામ વૈશ્વિક કક્ષાએ ધર્મજગતમાં શિરમોર છે જ છે.અને તેમાં પણ સનાતન હિંદુ ધર્મમાં…

surendranagar : દુધરેજ , વઢવાણ ને નવા પિકનિક પોઈન્ટ મળશે.

surendranagar : સુરેન્દ્રનગર (ગુજરાત) દૂધરેજ તળાવનું રૂ.3.40 કરોડ, વઢવાણ ધર્મતળાવનું રૂ. 3.40 કરોડના ખર્ચે નવિનીકરણનો નિર્ણય લેવાયો. સુરેન્દ્રનગર પાલિકા વિસ્તારમાં…

Surendranagar : થાનગઢ તાલુકા ના અમરાપર ગામ ની પ્રાથમિક શાળા નંબર ૧. માં ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

Surendranagar સુરેન્દ્રનગર , થાનગઢ (ગુજરાત ) થાનગઢ તાલુકા ના અમરાપર ગામ ની પ્રાથમિક શાળા નંબર ૧. માં ગત વર્ષ ની…

Surendranagar : સુરેન્દ્રનગર ના જીનતાન રોડ અને ત્યાં ની ડાઇમન્ડ સોસાયટી ના વિસ્તાર મા શેરીઓ મા ગટર ના પાણી ભરાતા લોકો પરેશાન..

Surendranagar સુરેન્દ્રનગર ,ગુજરાત : અલંકાર ટોકીઝ ના રસ્તાઓ પણ ખરાબ હાલત મા જોવા મળે છે જેનાથી શહેર ની જનતા ને…