‘Welcome Zindagi’ : વંચિત બાળકોના શિક્ષણના લાભાર્થે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ‘વેલકમ જિંદગી’નાટકનો ચેરિટી શો યોજાયો
‘Welcome Zindagi’ અમદાવાદ: અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે કાર્યરત ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વંચિત અને જરૂરિયાતમંદ બાળકોના…
