Tag: Ahmedabad Religious News

Jalaram Bapa : ઘોડાસરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી: મહાઆરતી, અન્નકૂટ દર્શન અને ભજન-સત્સંગમાં ભક્તો મંત્રમુગ્ધ

શ્રી રામ જલારામ મંદિર ખાતે વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત; સાંજે કથાકાર મુકેશભાઈ ભટ્ટના ભજન અને સત્સંગે ભક્તોને ભક્તિરસમાં તરબોળ…