Category: Agency News

Mahakumbh 2025 : સ્વિકૃતિ આપણી પ્રકૃતિ બની જાય તો એનું પરિણામ સંસ્કૃતિ જ હોય.

Mahakumbh 2025 સંગ-રામ જ સંગમ કરાવી શકે,સંગ્રામ ન કરાવી શકે. અહીં રામ અને શિવ એટલે કે વૈષ્ણવ અને શૈવનો સંગમ…