Category: Agency News

LG લોંચ કરે છે નવી XBOOM સિરિઝ, પોર્ટેબિલિટી અને સ્ટાઈલની સાથે અત્યંત શક્તિશાળી સાઉન્ડ

લેટેસ્ટ XBOOM લાઈન-અપમાં છે શક્તિશાળી ઓડિયો, વિસ્તરેલા બેસ, અને લાઈટિંગના ફીચર્સનું મિશ્રણ બંને ઈન્ડોર અને આઉટડોર ઉપયોગ માટે ડિઝાઈન કરાયેલું…