Aura Studio
અમદાવાદ : કોઈ પણ વસ્તુ તૈયાર એટલે કે ક્રિએટ કરવા માટે કોઈપણ સારા સ્ટુડિયોની જરૂર પડતી હોય છે. ત્યારે પોતાની ક્રિએટિવિટી અથવા ધંધાકીય દૃષ્ટિએ ભેગા મળીને કામ કરવા માટે હવે સિટીના સિંધુ ભવન ખાતે આવેલા અનહત લોન ખાતે આજે ઓરા સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

જેમાં બાળકો માટે જીવન કૌશલ્યના વિકાસ કાર્યક્રમ અને સિટીના યુવાઓથી માંડીને વડીલો તથા આ સ્ટુડિયોમાં આવીને ઈવેન્ટ કેવી રીતે શરૂ કરવી અથવા કોઈ પણ સમુદાય સાથે બેસીને કોઈ પણ વિષય પર ચર્ચા અથવા તેના વિચારો શેર કરી શકે તે માટે એક અલગ અને અત્યાધુનિક સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *